બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / NIGERIA BANNED TWITTER

મોટી કાર્યવાહી / આ દેશમાં ટ્વીટર અચોક્કસ મુદ્દત સુધી સસ્પેન્ડ, રાષ્ટ્રપતિની હટાવી હતી ટ્વીટ

ParthB

Last Updated: 05:26 PM, 5 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૂળ વાત એમ છે કે ટ્વિટર દ્વારા ત્યાંના રાષ્ટ્રપતિ મુહમદદુ બુહારીની એક વિવાદિત ટ્વિટને હટાવી દેવામાં આવી છે, જેના કારણે આ પગલું લેવામાં આવ્યું

  • નાઇઝીરીયાની સરકારે ટ્વિટર વિરુદ્ધ ઘણી મોટી કાર્યવાહી કરી છે
  • સરકારે ટ્વિટર પર ઘણા બધા આરોપ લગાવ્યા
  • રાષ્ટ્રપતિ મુહમદદુ બુહારીની એક વિવાદિત ટ્વિટને ટ્વિટર દ્વારા હટાવી દેવામાં આવી 

નાઇઝીરીયાની સરકારે ટ્વિટર વિરુદ્ધ ઘણી મોટી કાર્યવાહી કરી છે
નાઇઝીરીયાની સરકારે ટ્વિટર વિરુદ્ધ ઘણી મોટી કાર્યવાહી કરી છે. તેમણે પોતાના દેશમાં અચોક્કસ સમય સુધી ટ્વિટર પર પ્રતિબંધ લહાવી દીધો છે. સરકારે માઇક્રો બ્લોગિંગ એપ ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે કંપની બે તરફી વલણ અપનાવી રહી છે. સાથે જ સરકારે આરોપ લગાવ્યો છે કે ટ્વિટર દ્વારા પશ્ચિમી આફ્રિકાના દેશોના અલગાવવાદીઓનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. જેથી ત્યાંનાં સૂચના અને સંસ્કૃતિ મંત્રીએ મોહમ્મદ દ્વારા ટ્વિટર પર અચોક્કસ સમય સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

સરકારે ટ્વિટર પર ઘણા બધા આરોપ લગાવ્યા
એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ મોહમ્મદ દ્વારા નાઇઝીરીયાના કોર્પોરેટ અસ્તિત્વને ઓછું કરવા માટે ટ્વિટરનો વધુ વપરાશ કરવા માટેનો હવાલો આપવામાં આવ્યો હતો. સાથે જ તેમણે દેશમાં OTT અને સોશિયલ મીડિયાનું સંચાલન કરતી કંપનીઓને લાઇસન્સ આપવાની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા માટેના આદેશ આપ્યા હતા.
 
રાષ્ટ્રપતિ મુહમદદુ બુહારીની એક વિવાદિત ટ્વિટને ટ્વિટર દ્વારા હટાવી દેવામાં આવી
પણ મૂળ વાત એમ છે કે ટ્વિટર દ્વારા ત્યાંના રાષ્ટ્રપતિ મુહમદદુ બુહારીની એક વિવાદિત ટ્વિટને હટાવી દેવામાં આવી છે. આ ટ્વિટમાં તેમણે 19867 થી 1970માં  દેશમાં 30 મહિનાનું ગૃહ યુદ્ધનો હવાલો આપતા ચેતવણી આપી હતી કે કેટલાક લોકો ઇચ્છતા હતા કે સરકાર નિષ્ફળ થઈ જાય. તેમણે વધુમાં લખ્યું હતું કે એ યુધ્ધ મુજબ જ તેના ષડયંત્રકર્તા સાથે વ્યવહાર કરવામાં આવશે. આ ઘટના બાદ ત્યાંની પ્રજાએ રાષ્ટ્રપતિની આલોચના કરવાનું શરૂ કર્યું હતું, જેના લીધે ટ્વિટર દ્વારા આ ટ્વિટ ડિલીટ કરવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Nigeria TWITTER SUSPEND Twitter ટ્વિટર નાઈઝીરિયા Twitter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ