કડાકો / કોરોનોનો કહેર : શેરબજાર 2000 પોઇન્ટ ડાઉન થતાં સર્કિટ વાગી હતી, ફરીથી શરૂ થયું ટ્રેડિંગ

Nifty and Sensex Goes Down Due to   Corona Effect on Monday

સોમવારે શેરબજાર ખૂલતાં જ અહીં પણ કોરોનાની અસર મોટા પ્રમાણમાં જોવા મળી હતી. શેરબજારનો સેન્સેક્સ 2000 પોઈન્ટના કડાકા બાદ 27800એ ખૂલ્યો. જ્યારે નિફ્ટીમાં પણ 639 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. રૂપિયો ડોલરની સરખામણીએ 76ની કિંમતે પહોંચ્યો. રોકાણકારો ફરી એકવખત મોટા નુકસાનમાં રહ્યા. અચાનક શેરબજારમાં મોટો કડાકો આવતાં માર્કેટ 45 મિનિટ માટે બંધ થયું. હવે થોડા સમય બાદ માર્કેટ ફરીથી ખૂલી ચૂક્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ