નવો વળાંક / હર્બલ હુક્કામાં નાખતા હતા નિકોટીન : અમદાવાદના સેક્રેડ 9 કાફેના હુક્કાની FSL તપાસમાં મોટો ખુલાસો

Nicotine used in herbal hookah FSL investigation of hookah of Sacred 9 Cafe in Ahmedabad

હુક્કાબારમાં થયેલી રેડ મામલે ખુલાસા થયા. સેમ્પલ કબ્જે લીધા બાદ FSLમાં મોકલાતા હર્બલ હુક્કામાં નિકોટીન નાખી ગ્રાહકોને સેવન કરાવાતું હોવાનું સામે આવતા ચારની ધરપકડ કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ