Video / પાણીમાં પડતાં-પડતાં બચી પ્રિયંકા, નિકે આવા અંદાજમાં સંભાળી

nick jonas save priyanka chopra from falling off the yatch

થોડાક દિવસો પહેલા પ્રિયંકા અને નિક બોટ પર એન્જોય કરતા જોવા મળ્યા. એ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળ્યું કે પ્રિયંકા બોટમાંથી પાણીમાં પડવાની હતી, ત્યારે નિકે એને બચાવી લીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ