બોલિવૂડ / પ્રિયંકા ચોપડાથી 10 વર્ષ નાનો હોવાની વાત પર પતિ નિક જોનાસે આપ્યો આવો જોરદાર જવાબ

 nick jonas reaction on age difference in latest interview singing reality show

બોલિવૂડ હોય કે હોલિવૂડ સેલેબ્રિટીના અંગત જીવનને લઇને ફેન્સથી લઇને મીડિયા ખૂબ જ રસ ધરાવે છે અને જ્યારે વાત સેલિબ્રિટીસના લગ્નજીવનની હોય તો ફેન્સ અને મીડિયા બધું જ જાણવા આતુર રહે છે. આવું જ કંઈક પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનાસ સાથે થઈ રહ્યું છે. બંનેના લગ્નને 1 વર્ષ થઇ ગયું છે. પરંતુ આજે પણ આ બંનેની ઉંમર વચ્ચે જે મોટો ગેપ છે તેને લઈને ચર્ચાઓનો સિલસિલો શાંત જ થતો નથી. હાલમાં જ પ્રિયંકાના પતિ નિક જોનાસને એક ઈન્ટરવ્યૂમાં એજ ગેપને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે નિકે જોરદાર જવાબ આપ્યો હતો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ