ઉજવણી / કેનેડાનો વિખ્યાત નાયગ્રા ફોલ ત્રિરંગાના રંગમાં ભળ્યો; દુનિયાભરમાં ભારતના સ્વતંત્રતા પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી; જુઓ તસ્વીરો

Niagara falls illuminated in tricolors as world celebrates Indian independence day

ભારતના 74માં સ્વતંત્રતા દિવસ પર ત્રિરંગો વિશ્વભરમાં લહેરાતો જોવા મળ્યો. ત્રિરંગો અમેરિકાથી ઓસ્ટ્રિયા સુધીની બધે જ જોવા મળ્યો હતો. કેનેડાના વિશ્વ વિખ્યાત નાયગ્રા વોટરફોલથી દુબઇના બુર્જ ખલીફા સુધી ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. નાયગ્રાના વોટરશેડના કાંઠે ત્રિરંગો લહેરાવાને કારણે તેનું પાણી પણ ત્રણ રંગનું દેખાવા લાગ્યું હતું. બીજી બાજુ, બુર્જ ખલીફા, જે વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે, ત્યાંથી ભારતીય ધ્વજ શાનથી લહેરાતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, અમેરિકાના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં પણ ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ