રાજકોટ / NIAની ટીમ દ્વારા ISIS સાથે સંકળાયેલા આતંકી વસીમ-નઇમની પૂછપરછ

NIA Team rajkot isis Terrorist inquiry

ISIS સાથે સંકળાયેલા આતંકી વસીમ અને નઇમની પૂછપરછ માટે આજે NIAની ટીમ રાજકોટ આવી છે. ATSએ 2017માં વસીમ અને નઇમની ધરપકડ કરી હતી અને હાલ બંને આતંકી ભાઇઓ રાજકોટ જેલમાં બંધ છે. ત્યારે NIA દ્વારા 7 જૂન સુધીમાં ISISના બંને આતંકીઓની પૂછપરછ કરવા માટેની મંજૂરી લેવાઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ