બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / જાણીતી અભિનેત્રી બની Oops મોમેન્ટની શિકાર, ડાન્સની મજામાં ડ્રેસ સરક્યો, વીડિયો વાયરલ
Last Updated: 05:58 PM, 20 September 2024
નિયાનો બર્થડે અંકિતા, ખાનઝાદી અને વિક્કી જૈનએ ભેગા મળીને ખુબ ધામધુમથી ઉજવ્યો હતો. આ દરમિયાન નિયા શર્માનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જન્મદિવસે નિયા શર્માએ યલો ડ્રેસમાં જોરદાર ડાન્સ કરતી નજરે ચઢી હતી. ત્યારે આ દરમિયાન નિયાની ડ્રેસ એટલી રિસ્કી જોવા મળી હતી કે આ ડ્રેસને લઇ તેનું ઉપ્સ મુવમેન્ટ થતું જોવા મળ્યું હતું.
ADVERTISEMENT
પ્રખ્યાત એક્ટરેસ્ટ નિયા શર્માએ તેનો બર્થડે ઉજવ્યો હતો. pic.twitter.com/yzK9GJTAUG
— jaydeep shah (@jaydeepvtv) September 20, 2024
વીડિયો જોઇને લાગી રહ્યુ છે કે તેણીને કોઇ ફરક પડી રહ્યો નથી. તે વિક્કી જૈન સાથે પોતાની મસ્તીમાં અને ડાન્સના મુડમાં જોવા મળી રહી છે. સોન્ગ પર તે મોજમાં ડાન્સ કરી રહી છે. અંકિતા આ બંનેનો વીડિયો ઉતારતી જોવા મળી રહી છે. વિક્કી જૈન, નિયાની પાસે ઉભી રહીને ગીત ગાઇ રહી છે, જેમા આસપાસ ઘણા લોકો ઉપસ્થિત છે જેઓ તમામ જન્મદિવસ ઉજવતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
સાડીમાં અભિનેત્રી શ્રુતિ હસનની કાતિલ અદા, કામણગારા દેખાવે લૂટી મહેફિલ
નિયા શર્માના ચાહકોમાં આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લોગો લગાતાર જોઇને વિવિધ ચર્ચાઓ કરી રહ્યા છે. તથા નિયાને આ વર્ષે જન્મદિવસ પર ટ્રોલનો સામનો કરવાની વારી આવી છે. ઉપ્સ મોમેન્ટને લઇને એક્ટ્રેસને ખરી-ખોટી સાંભણવાની વારી આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.