BIG NEWS / NIAની દેશમાં સૌથી મોટી કાર્યવાહી, ટેરર ફન્ડિંગ મામલે 10 રાજ્યોમાં દરોડા, 100થી વધુની ધરપકડ

nia largest ever raids in 10 states of india in connection with pfi terror funding training

NIA ની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં દેશનાં 10 રાજ્યોમાં ટેરર ફંડિંગ મામલે દરોડા પાડવામાં આવી રહ્યા છે. PFI નાં અનેક ઠેકાણે રેડ ઉપરાંત 100 થી વધારે કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ