દરોડા / ફૂલવારી શરીફ આતંકી મોડ્યુલ કેસ: બિહારમાં ચાર સ્થળોએ ત્રાટકી NIA ની ટીમ, ક્રિપ્ટોકરન્સીના રૂપમાં પૈસા મળ્યા હોવાનું આવ્યુ સામે

NIA has been conducting raids at multiple locations in Bihar since this morning in connection with the Phulwari Sharif case

ફુલવારી શરીફ કેસમાં ઉગ્રવાદી સંગઠન PFI સાથે કનેક્શનને લઈને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) આજે સવારથી બિહારમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ