ખુલાસો / NIA નો દાવો, ભારતમાં નવા રસ્તેથી નકલી નોટ મોકલી રહ્યું છે ISI અને D કંપની

nia claims isi and d company sending fake notes to new routes in india

છેલ્લા કેટલાક સમયગાળાથી પડોશી દેશ મારફતે ભારતમાં નકલી નોટો મોકલવાનો સિલસિલો પુરો થયો હતો પરંતુ થોડા સમયથી ફરીએકવાર ભારતમાં નકલી નોટો વહેચવાનું કામકાજ તેજ થયું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ મામલે ખુલાસો કરતા કર્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ