સુવિધા / FASTagને લઈને NHAI એ આપી આ નવી સુવિધા, નવા વર્ષે દૂર થશે રૂપિયાની સમસ્યા

nhai provides check balance feature in my fastag app before fastag gets compulsory from 01 january 2020 know how it will work

1 જાન્યુઆરી 2021થી દેશભરમાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ અનિવાર્ય છે. આ સમયે NHAIએ પોતાના મોબાઈલ એપ My FASTag Appમાં એક નવું ફીચર ચેક બેલેન્સ જોડ્યું છે. તેનાથી ફાસ્ટેગ બેલેન્સ સંબંધિત જાણકારી મેળવી શકાશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ