નારાજગી / NHAI ભવનનું નિર્માણ કરવામાં 9 વર્ષ લાગી જતા ગડકરી ભડક્યા, કહ્યું- આવા અધિકારીઓને...

nhai minister nitin gadkari Offended officials

કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી બુધવારે એક વર્ચુઅલ કાર્યક્રમમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI)માં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજક્ટમાં વિલંબને લઈને ભડક્યા હતા. તેમણે કહ્યું હતું કે, આવા અધિકારીઓને સસ્પેન્ડ અથવા નિવૃત કરવાનો સમય આવી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ