Ek Vaat Kau / સરકારની નવી ગાઈડલાઈન : આટલા વાહનો તમારી આગળ હશે તો ટોલ પ્લાઝા પર ટૅક્સ નહીં ભરવો પડે

NHAI (નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા એક નવી ગાઈડલાઈન બહાર પડાઈ છે. જેમાં ખાસ કરીને ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ મુદ્દે નવો નિયમ જાહેર કર્યો છે. આ નિયમમાં ટોલ પ્લાઝા પર જો લાઈન લાગે છે તો તમારે ટોલ ટેક્સ નહીં આપવા મુદ્દે કેટલાંક નિયમ જાહેર કરાયા છે. ત્યારે જાણો આ નવા નિયમમાં ખાસ શું છે આજની Ek Vaat Kau માં...NHAI (નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા એક નવી ગાઈડલાઈન બહાર પડાઈ છે. જેમાં ખાસ કરીને ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ મુદ્દે નવો નિયમ જાહેર કર્યો છે. આ નિયમમાં ટોલ પ્લાઝા પર જો લાઈન લાગે છે તો તમારે ટોલ ટેક્સ નહીં આપવા મુદ્દે કેટલાંક નિયમ જાહેર કરાયા છે. ત્યારે જાણો આ નવા નિયમમાં ખાસ શું છે આજની Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ