સુવિધા / FASTag માટે હવે નહીં ચૂકવવા પડે પૈસા, આ રીતે મેળવી શકો છો ફ્રી

NHAI decides to waive off FASTag cost for 15 days

જો તમારી પાસે કાર છે, તો સંભવ છે કે તમે ફાસ્ટેગ લેવાનું વિચારી રહ્યાં હશો અથવા તો તમે ફાસ્ટેગ ખરીદી લીધું હશે. પણ જો તમે હજી સુધી ફાસ્ટેગ નથી લીધું તો તમારા માટે સારાં સમાચાર છે.

બ્રેકિંગ ન્યૂઝ