ના હોય / સરકારે કર્યો આ એક નિર્ણય ફરજિયાત અને આવક થઈ ઐતિહાસિક, એક દિવસનો આંકડો 100 કરોડને પાર

NHAI collects 100 crores in single day with FASTAG toll tax

16 ફેબ્રુઆરીથી FASTag દેશભરમાં ફરજિયાત કરવામાં આવ્યુ છે. જેનો અર્થ એ કે હવે FASTag વગર કોઈ પણ ટોલ પ્લાઝાથી ગાડી પસાર થઈ શકશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ