ભરતી / આટલા સારાં પગાર સાથે NHAIમાં નોકરી કરવાની સુવર્ણ તક, આ રીતે કરો અરજી

NHAI announces new vacancies with Pay Commission benefits

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની બહુ જ સારી તક છે. NHAIએ ડેપ્યુટી મેનેજરના પદ માટે અરજીઓ મગાવી છે. ઉમેદવારોની પસંદગી સંસ્થા દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ કરવામાં આવશે. વધુ માહિતી માટે ઉમેદવારો સંસ્થાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. વેકેન્સી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2019 છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ