મહામારીની ચેતવણી / મેડિકલ રિસર્ચમાં મોટો ખુલાસો, આ પ્રકારની મહામારીમાં એન્ટીબાયટીક પણ કામ આવશે નહીં

next pandemic is antibiotic resistance

ડચ બાયોટેક લાઈફ સાઈન્સ સંસ્થાના હોલૈડબાયોના MD અનીમીકે કહ્યું કે, એન્ટીબાયોટીક રોધી બીમારી મોટો ખતરો છે. કારણ કે, આગામી મહામારી બેકટેરિયા સંબંધિત હોય શકે છે

બ્રેકિંગ ન્યૂઝ