EXCLUSIVE / ગુજરાતના નવા DGPની પસંદગી 31 જુલાઈએ, આ નામ પર લાગી શકે મહોર

Next Gujarat DGP to be selected on 31st July

રાજ્યના નવા પોલીસ વડાની વરણી માટે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને એડિશનલ ચીફ સેક્રેટરી ગૃહ વિભાગ સંગીતા સિંઘ UPSC સાથે દિલ્હી ખાતે મિટિંગ કરવા જઈ રહ્યા છે. તેઓ આજે દિલ્હી જવા રવાના થશે જ્યાં તેઓ 31 જુલાઈએ મિટિંગમાં હાજર રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ