અપકમિંગ / જલ્દી લૉન્ચ થવાની છે Hyundai ની આ ખાસ કાર, જાણો શું હશે ફીચર્સ

next generation hyundai i20 will be launched in une 2020 know price features specification

હ્યુંડાઇ ઇન્ડિયા પોતાના ઘણા મૉડલ્સના અપડેટેડ વર્ઝન લૉન્ચ કરવાની છે. આ વર્ષે યોજાનારા ઑટો એક્સપોમાં સેકન્ડ જનરેશન ક્રેટાને રજૂ કર્યા બાદ કંપની નવી i20ને લૉન્ચ કરવાની છે. એક રિપોર્ટ અનુસાર જૂન 2020માં આ હેચબેક કાર લૉન્ચ થશે, આ હેચબેક કાર ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ