ઓટો ન્યૂઝ / નવી EcoSportની તસવીરો થઈ લીક, આ મોડલમાં મળશે મોડર્ન ફીચર્સ અને અપડેટેડ એન્જિન

Next-Gen Ford EcoSport Images Leaked In Brazil

Ford તેની સબ-કોમ્પેક્ટ એસયુવી EcoSportનું નવું મોડલ લાવવાની તૈયારી કરી રહ્યું છે. ન્યૂ જનરેશન Ford EcoSportની તસવીરો લીક થઈ છે. જેથી પહેલીવાર આ કારનો લુક સામે આવ્યો છે. નવી ઈકોસ્પોર્ટનો હાલના મોડલથી બિલ્કુલ અલગ છે. આ સાથે જ તેમાં વધુ મોડર્ન ફીચર્સ અને અપડેટેડ એન્જિન મળવાની આશા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ