વરસાદી આફત / રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, સીએમ રૂપાણીએ મોડી રાત્રે યોજી પ્રેસ કોન્ફરન્સ

Next five days heavy rain forecast in Gujarat saurashtra kutch south gujarat

વડોદરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વડોદરામાં વરસાદે 14 વર્ષનો રેકૉર્ડ તોડતા 14 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ