ચેતવણી / કોરોના વાયરસને લઈને બિલ ગેટ્સની ચેતવણીઃ આવનારા 2થી 4 મહિના કપરા, થશે 2 લાખથી વધુ મોત

next few months will be worst bill gates warns on coronavirus

બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ બિલ ગેટ્સે કહ્યુ કે આઈએચએમઈનું અનુમાન છે કે કોરોના વાયરસને લઈને આવનારા 2થી 4 મહિના કપરા હોઈ શકે છે. અને સાથે જ આ સમયે 2 લાખથી વધારે લોકોના મોત પણ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ