વરસાદ / ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી : આગામી પાંચ દિવસ આ વિસ્તારમાં સૌથી વધારે વરસાદની શક્યતા

next 5 days rain heavy rain in gujarat

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાનો છે. જેથી ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ