આગાહી / ગુજરાતમાં હવે પાંચ દિવસ કેવો રહેશે વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Next 5 days rain continue in gujarat

રાજ્યમાં અગામી 5 દિવસ સુધી વરસાદ યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે. પરંતુ ત્યાર બાદ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ