હવામાન / આગામી 5 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

Next 5 days Heavy rain forecast in Gujarat

રાજ્યમાં ચારે તરફ વરસાદી માહોલ છવાયેલો છે. વડોદરા અને રાજકોટમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી રાજ્યામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ