હવામાન વિભાગ / લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી

next 48 hours in gujarat heavy rain alert in south gujarta and saurashtra

ગુજરાતમાંથી હવે ચોમાસું ધીમે-ધીમે વિદાય લઇ રહ્યું છે. ત્યારે આગામી બે દિવસ સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 132 ટકા થઇ ચૂક્યો છે. ત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ