હવામાન / 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મ.ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ અલર્ટ

Next 48 hours heavy rainfall forecast in Gujarat Saurashtra

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ પડી શકે છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ