વરસાદ / આગામી 48 કલાક ગુજરાત માટે ભારે : આ વિસ્તારોમાં જળબંબાકારની કરાઈ આગાહી 

Next 48 hours heavy for Gujarat: Waterlogging forecast in these areas

રાજ્યના હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આગામી 48 કલાક ગુજરાત માટે ભારે હોવાનું જણાવાયું છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ