ચોમાસું / વરસાદી માહોલ હજુય અકબંધ, આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Next 24 Hours Heavy Rain Forecast In Gujarat

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક ભાગો પર હજુ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેને લઈને આગામી 24 કલાક અનેક વિસ્તારોમાં વરસાદ થશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ