વાહ... / પ્રધાનમંત્રીએ ભર્યુ મહિલાનું શૉપિંગ બિલ, ઘરે ભૂલી ગઈ હતી પોતાનું પર્સ

 NewZealand PM Jacinda Ardern Pays For Groceries Bill

તમે જો કોઇ સુપર માર્કેટમાં સામાન ખરીદવા માટે ગયા હોય અને તમારી પાસે પૈસા ન હોય તો કેવી કપરી સ્થિતિ ઉભી થાય. પરંતુ જરા વિચારો કે આ સમયે અચાનક તમારું બિલ વડાપ્રધાન ભરે તો શું આ વાત પર વિશ્વાસ આવશે...?

બ્રેકિંગ ન્યૂઝ