રેશનીંગ દુકાનદારો રાજયવ્યાપી હડતાળ માટે મક્કમ બન્યા છે. જેના માટે રાજય સરકારના સમજાવટના પ્રયાસો ચાલુ છે. ત્યારે આ મામલે પુરવઠામંત્રી જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. રેશનિંગ દુકાનદાર એસો.ના પ્રમુખ પ્રહલાદ મોદી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આધારકાર્ડ સાથે લીંકની કામગીરીને લઇને વિરોધ કરાયો હતો.