IPL-10: આઇપીએલની બીજી ક્વોલિફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો યોજાયો હતો. જેમા મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે યૂસુફ પઠાણનો ટીમમાં સમાવેશ કર્યો નહતો.કોલકાતાના 108 રનના પડકારનો પીછો કરતા મુંબઇએ 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાને મેળવી લીધો હતો.કોલકાતાના 108 રનના પડકારનો પીછો કરતા મુંબઇએ 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાને મેળવી લીધો હતો. ટીમ ફાઇનલમાં પહોચી ગઇ છે. જ્યાં તેનો મુકાબલો 21 મેએ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ સામે થશે.