Team VTV07:17 PM, 27 Apr 17
| Updated: 04:43 PM, 30 Mar 19
IPL-10: વિરાટ કોહલી અને સુરેશ રૈના વચ્ચે મહત્વની મેચ આજે રમાવાની છે ત્યારે બન્ને માટે મેચ જીતવી જરુરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ બન્ને ટીમને નોકઆઉટમાં પહોંચવાની આશાઓ રાખવા માટે તમામ 6 મેચ જીતવા જરૂરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદની વિરુદ્ધ તેમનો છેલ્લી મેચ વરસાદના કારણે આ મેચ રદ્ કરવામાં આવી હતી. બીજી અને રૈનાની કેપ્ટનશીપ વાળા ગુજરાત લાયન્સ સાત મેચોમાં માત્ર ચાર અંક સાથે સૌથી નીચે છે.