રાજકોટમાં કલેકટર ઓફિસમાંથી બનાવટી BPL કાર્ડ મળતા હોવાની ઘટના સામે આવી છે. અરજદાર પાસેથી BPL કાર્ડ માટે રૂપિયા વસુલવામાં આવતા હોવાનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે.
BPL કાર્ડ 6500 રૂપિયા લઇ કાઢી આપવામા આવે છે અને VTVએ BPL કાર્ડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જરૂરિયાતમંદ લોકો કાર્ડ માટે ધક્કા ખાઇ રહ્યા છે ત્યારે પૈસા ચુકવવામાં આવેતો તાત્કાલિક BPL કાર્ડ મળી જાય છે તેવા પણ પુરાવા હાથ લાગ્યા છે.
રાજકોટ : કલેકટર ઓફિસમાંથી મળે છે બનાવટી BPL કાર્ડ
અરજદાર પાસેથી BPL કાર્ડ માટે વાસુવામાં આવેછે રૂપિયા