રાજકોટમાં કુવા ગાળવા વપરાતા ટોટાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના સર્જાતા એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત થયું છે. જસદણના કાળાસર નજીકની આ ઘટના છે.
મહત્વપૂર્ણ છે ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોનાં ટોળે ટોળે એકઠાં થઇ ગયા હતા.