અમેરિકાના કનેક્ટિકટ શહેરમાં ફાયરિંગની ઘટના બની છે. એક ઘરમાં ચાલી રહેલી પાર્ટીમાં બે શંકાસ્પદ યુવકોએ અચાનક ફાયશરગ શરૂ કરી દીધી હતી. અને આ ફાયરિંગમાં 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો એકનું ઘટનાસ્થળે મોત થયું છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાર્ટીમાં ફાયરિંગ કરનાર શંકાસ્પદ મહેમાન બનીને પાર્ટીમાં ઘુસ્યા હતા. અને પછી તેમણે ફાયરિંગ કરી દીધી હતી.