Team VTV10:24 AM, 02 May 17
| Updated: 04:43 PM, 30 Mar 19
સતત પાંચ પરાજયનો સામનો કરી ચૂકેલી દિલ્લી ડેરડેવિલ્સની ટીમ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. ભારતીય સમય અનુસાર આ મુકાબલાનો રાત્રે 8 થી પ્રારંભ થશે. આ મુકાબલામાં અગાઉ દિલ્હી ડેરડેવિલ્સને ફટકો પડયો છે.
દિલ્હી ડેરડેવિલ્સને સતત બીજી મેચમાં નિયમિત સુકાની ઝહિર ખાન વિના જ ઉતરવું પડશે. તો ઝહિર ખાનને ગત સપ્તાહે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચ દરમિયાન ઝહિર ખાનને સ્નાયુ ખેંચાવવાની ઈજા થઇ હતી. અને જ્યારે દિલ્હી ડેરડેવિલ્સનો પંજાબ સામેની મેચમાં 10 વિકેટે નાલેશીજનક પરાજય થયો હતો. જેમાં દિલ્હીની ટીમ માત્ર 67માં ખખડી ગઇ હતી.