Tech Masala / લોકડાઉનમાં Whatsappનું ગજબ ફીચર , ટ્વિટરના માલિકનું સૌથી મોટું દાન

કોરોનાં વાયરસના કારણે લોકડાઉન જાહેર થયું છે તો શું થયું, ટેકનોલોજીની દુનિયામાં નવા-નવા અપડેટ્સ તો આવ્યા જ કરે છે. એમાં પણ સૌથી લોકપ્રિય એપ WhatsApp, Instagram અને Twitterમાં તો ઘણા બધા નવા ફીચર્સ આવી ગયા છે. જો તમે પણ નવા અપડેટ જાણવા માંગતા હોય તો જુઓ | Tech Masala

બ્રેકિંગ ન્યૂઝ