બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ચીનમાં CCPની મીટીંગ દરમિયાન શી જિનપિંગને આવ્યો સ્ટ્રોક, સોશ્યલ મીડિયામાં વાયરલ સમાચારની ચર્ચા
Last Updated: 11:44 AM, 17 July 2024
Stroke to Xi Jinping : ચીનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સ્ટ્રોક આવ્યો હોવાના સમાચારની ચીનના સોશિયલ મીડિયા પરખૂબ ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT
એવું કહેવામાં આવી રહ્યું છે કે, CCP મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગને સ્ટ્રોક આવ્યો હતો. જોકે હાલમાં આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી. પરંતુ આ વાયરલ સમાચારે હલચલ મચાવી દીધી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પને જીવનું જોખમ! એક સંદિગ્ધને પોલીસે ગોળી મારી, તો AK-47 સાથે બીજાની ધરપકડ
ચીનમાં CCP બેઠક સોમવારથી શરૂ થઈ હતી અને ગુરુવારે સમાપ્ત થવાની હતી. ચીનની રાજનીતિ માટે આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાંચ વર્ષમાં એક વખત યોજાતી આ બેઠકમાં ચીનની ભાવિ દિશા નક્કી કરવામાં આવે છે. હકીકતમાં ચીનની અર્થવ્યવસ્થાએ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. જેને લઈને ચીન ખૂબ જ ચિંતિત છે. તે ઉપભોક્તા ખર્ચને વધારવામાં નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં ચીનના રાષ્ટ્રપતિ પર દબાણ વધી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.