રાહત / અદાણી ગ્રુપ માટે આવી રાહતની ખબર, દુનિયાની આ સૌથી મોટી રેટિંગ એજન્સીએ રાખ્યો ભરોસો,

news of such relief for the Adani Group worlds largest rating agency has trusted

હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ સામે ગંભીર આરોપો કરવામાં આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે તેવામાં ફિચ રેટિંગે અદાણી ગ્રુપને રાહત આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ