Video / કોંગ્રેસ માટે રાહતના સમાચાર ભરતસિંહ સોલંકીની સ્વસ્થતાનો નવો વીડિયો સામે આવ્યો

કોરોનાની બીમારી બાદ સારવાર લઈ રહેલા ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા પર છે. ભરતસિંહ સોલંકીની સ્વસ્થતાનો નવો વીડિયો સામે આવ્યો છે. લાંબા સમયથી તેઓ સારવાર હેઠળ છે. હાલ લાંબા સમય બાદ તેમના તબિયતમાં સુધારો થયાના અહેવાલ મળ્યાં છે. હાલ તેમની તબિયત સુધાર પર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ