સુવિદ્યા / અમદાવાદ એરપોર્ટના પેસેન્જર્સ માટે રાહતના સમાચારઃ 75 દિવસ બાદ રન-વેની કામગીરી પૂર્ણ, કાલથી રાબેતા મુજબ શરૂ થશે ફ્લાઇટ

News of relief for passengers of Ahmedabad Airport:

અદાણી સમૂહ દ્વારા સંચાલિત અમદાવાદ એરપોર્ટમાં સાડા ત્રણ કિ.મી.લાંબા રનવેના રીકાર્પેટીંગની કામગીરી માત્ર 75 દિવસના ગાળામાં પૂર્ણ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ