આગાહી / ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, આ તારીખ પછી ગુજરાતમાં પડી શકે છે વરસાદ

News of relief for farmers, rains may fall in Gujarat after this date

રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ