મોટી રાહત / ગુજરાતમાં કોરોના પ્રકોપ વચ્ચે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, શહેરના કોવિડ કેસોમાં મોટો ઘટાડો

News of relief for Ahmedabadis amid outbreak of corona in Gujarat, big drop in covid cases in the city

છેલ્લા એક સપ્તાહથી જે રીતે અમદાવાદમાં સંક્રમણનાં આંકડાઓ સામે આવી રહ્યા હતા. તેમાં આજની સ્થિતિએ રાહતના સમાચાર છે. છેલ્લા  બે દિવસથી સંક્રમણ અડધો -અડધ ઘટી ગયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ