મહામારી / ગુજરાતમાં ઓમિક્રોને મચાવ્યો હાહાકાર! 21 વર્ષની યુવતી પોઝિટિવ,જાણો અત્યાર સુધીમાં કેટલા નોંધાયા કેસ

News of biggest concern for rajkot,1 Omicron cases found today

ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ