ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

TMKOC / તારક મહેતા..ની નવી અંજલિનો રોમાન્ટિક લૂક આવ્યો સામે, શૈલેશ લોઢા સાથે...

News anjali's new look is out

તારક મહેતા...માં છેલ્લા થોડા સમયમાં ઘણા ફેરફાર થયા છે. અંજલિ મહેતા અને રોશન સિંઘ સોઢી શૉ છોડીને ગયા અને તેમને નવા લોકોએ રિપ્લેસ કર્યા છે. ત્યારે નવી અંજલિને લઇને દર્શકો ગેલમાં આવી ગયા છે. નવી અંજલિ એટલે કે સુનયના ફોજદારનો અંજલિ તરીકેનો લૂક સામે આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ