બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / news after pubg ban in india gamers want app to break ties with chinese tencent

બૅન / PUBG બૅન થયાના 24 કલાક બાદ જ હવે લોકો કરી રહ્યા છે આ ડિમાન્ડ, સોશ્યલ મીડિયા પર મચ્યો ખળભળાટ

Bhushita

Last Updated: 12:53 PM, 5 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યાં એક તરફ લોકો સોશ્યલ મીડિયા પર PUBG બેન થતાં જ પોતાનું દુઃખ જાહેર કરી રહ્યા છે તો અન્ય તરફ કેટલાક લોકો ફની મીમ્સ બનાવીને હવે ચાઈનીઝ કંપની પાસેથી તમામ પ્રકારના સંબંધો તોડી દેવાની અપીલ કરી રહ્યા છે.

  • PUBG બૅન થતાં યૂઝર્સે કર્યું આવું
  • સોશ્યલ મીડિયા પર કરી રહ્યા છે ઈમોશન્સ જાહેર
  • PUBG બૅન થતાં જ હવે યૂઝર્સ કરી રહ્યા છે આ માંગ


PUBG  સહિત 118 ચાઈનીઝ એપ્સ બંધ કરવાની જાહેરાતને 24 કલાકથી વધારેનો સમય થયો છે. ભારત સરકારે આ નિર્ણયને સોશ્યલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. જ્યાં એક તરફ લોકો સોશ્યલ મીડિયા પર પબ્જી બેન થતાં પોતાનું દુઃખ જાહેર કરી રહ્યા છે ત્યાં થોડા લોકો ફની મીમ્સ બનાવીને હવે ચાઈનીઝ કંપનીથી પણ અનેક પ્રકારના સંબંધો ખતમ કરવાની અપીલ કરી રહ્યા છે. 

ડેવિલ નામના એક યૂઝરે ટ્વિટ કર્યું કે હવે કંઈ પણ બચ્યું નથી. પબ્જીને ભારતમાં બેન કરી દેવાયું છે. હવે ચાઈનીઝ કંપની સાથે બચેલા સંબંધોને અધિકૃત રીતે જોડાયેલા સંબંધો તોડવાની માંગ કરી છે. 

સીડીટી નામના યૂઝરે કહ્યું કે કૃપા કરીને તમે ચાઈનીઝ એપની ભાગીદારીને કોઈ અન્ય નોન ચાઈનીઝ કંપનીની સાથે કરો. અમારે આ એપની જરૂર છે. 

જેમ્સ નામના યૂઝરે કહ્યું કે કૃપા કરીને ભારતમાં PUBGના પ્રતિબંધને લઈને કંઈ કરો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ban Games India PUBG china app એપ ચાઈના ડિમાન્ડ પબ્જી બૅન ભારત સોશ્યલ મીડિયા PUBG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ