રાજકારણ / નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટેના પ્રયાસો થયા તેજ, માર્ચના અંત પહેલા ચિત્ર થશે સ્પષ્ટ!

News about Naresh Patel's entry into politics

નરેશ પટેલનો પોલિટિક્સ પ્રવેશનો મુદ્દો હાલ ખૂબ ચર્ચાઇ રહ્યો છે. ત્યારે મળતી માહિતી મુજબ આ મુદ્દે માર્ચ એન્ડિંગ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ