BirthDay Special / નવી વહુરાણી આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂરને અલગ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા

Newlyweds Alia Bhatt wishes mother-in-law Neetu Kapoor a happy birthday in a different way

નવી દુલ્હન આલિયા ભટ્ટે તેની સાસુમાં નીતુ કપૂરને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા એક ખાસ તસવીર શેર કરી છે.જે હાલ સોશ્યલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ